Information: Matha bhare bhaiyo lyrics in Gujarati song released in 2023 And sung by Pintu algotar And This song lyrics by lalji bharwad and Vishnu bharwad, And song co- producer is rajesh toliya. best most trending Gujarati song.
Song Matha bhare bhaiyo
Artist Pintu algotar
Released 2023
Lyrics Lalji bharwad, Vishnu bharwad
Co-producer Rajesh toliya
Matha bhare bhaiyo lyrics in Gujarati
હો વારા ફરથી આવે સૌનો વારો
નેહ સિગારો કલ તારો હાથો આજ મારો
હો વારા ફરતી આવે સૌના વારા
હો તકી રે જબ હમસે જવાબ મિલેંગા કરારા
હે હાથી બદિયાના હાજા રે ગગડે
મોતી ધુરામ ખાન હોય રમકડું તંગા રે થથડે
હાથી બદિયાના હાજા રે ગગડે
ઓલી કોર જંગલ થથદેને
જો આનીપા ભાઈ મારા બગડે
હે હાથી બદિયાના હાજા રે ગગડે
મોતી મોતી ટોપુ ના ટાંગા ધરુજે
ઓલી કોર માર્કેટ થથડે
જો આનીપા ભાઈ મારા બગડે
હોન ભારી લેસુ બાથ હમેં હોય ભલેને વાઘ
પણ આબરુ માથે ન લગવા દિવસ એ દાગ
હુઁ કરીયુ એજ સચુ બકી બધી વાતુ
દોડે તો ઘના છે પણ નોખી મારી વાતુ
હોન આમની જીંદગી બગડે જો દિકરા મારી હમુ ઉજાગડે
12 વાગી જાયને દિહાદ્યો એકડે ને બગડે
ઓલી કોર જંગલ ફાફડેને
જો આની કોર વાઘ મારા બગડે
ઓલી કોર માર્કેટ થથડે ને
જો આની કોર ભાઈ મારા બગડે
(Instrumental break)
આ દોરંગી દુનિયામા રંગીન મિજાજ હમારા
જુલ્મો કી દુનિયા મેં જુગનુ હૈ નામ હમારા
હન હન હનન
પાર જાવ હુ જી પુસી લે જા સમાચાર મદસે તાજા
નય લેકર ઘુમતે તાજ સર પર ફિર ભી હૈ હમ રાજા
હાવાજ ના જડબા ચીરી નાખે એવો ભયો છે મારે હરે…
એકતો તારે આને મારે બીજવેન થી માથા ભારે
હુ લાંબી રેસ કે હે ઘોડે જનાબ રુકે હે હમ નહી હારે…
જંગ હોય કે જીંદગી તામારા ભય્યુ જ તમને તારે
હોન ડેન્જર ડાલા મથા મોટા છિ માથા
ફરકે ગામ માં અમારી જબરી છે ગાથા
હન્ન દિકરા હરખુ ખાજો
નાય તો થાય જસો ધુડ ખાતા
હોન ઓલી પા જંગલ થથડે ને
ઓની પા ભાઈ મારા બગડે
(Instrumental break)
હોન રૂપિયે નાથી રોતા
પણ ભડવા નાથી જોતા
પડભેરા બદલે છેડા એ અમે નાથી હોતા
ઓઓઓ લાખ હે ચાહને વાલે
સબ મે હેમ ચરચી
હસ્તી હોય યા બસ્તી હમસે હૈ પરિચિત
અમારી હમુ વડતા પેલા તું જોયલે જે ચોઘડિયા
લગ સે તી ઓરો તામારા વાગીર્યા ચોઘડિયા
ઓઓ કાંડ નો કરે કોયદી માર્કેટ મા મારિ કેડી
હવારે પોસ્ટ ચડે એઇ સાંજે આવતી હોય બાકી
હન દંગલા થી નો જવાય કોય દી બારવટીયા
ખતરાના ખેલ નો ખેલે ખહુરીયા
હન હન હન મોત ને પણ માત દિયે
મારા ભૈયો મર્દ ના ફાડિયા
હન સુથી નાખસે જો લય હલા
મારા ભૈયો દાજીલા ડાઘિયા
હાન ઓલી કોર માર્કેટ થથડે ને
જો આની પા ભાઈ મારા બગડે
Matha bhare bhaiyo lyrics in English
Ho vara pharthi aave sauno varo
Neh sigaro kal taro hato aaj maro
Ho vara pharti aave sauno varo
Ho taki re jab hamse javab milenga karara
He hathi badiyana haja re gagde
Moti dhuram khan hoy toy tanga re thathde
hathi badiyana haja re gagde
Oli kor jungle thathdene
jo aanipa brother mara bagde
He hathi badiyana haja re gagde
Moti moti topu na tanga dharuje
Oli kor market thathde
jo aanipa brother mara bagde
Hoo bhari lesu bath hame hoy bhalene vagh
Pan aabaru mathe nay lagva day ae dag
Hoo karyu aej sachu baki badhi vatu
Dode to ghana chhe pan nokhi mari vatu
Hoo aemni jindagi bagde jo dikra amari hamu ujagde 12 vagi jayne dihadyo ekde ne bagde
Oli kor jungle phaphdene
jo aani kor vagh mara bagde
Oli kor market thathde ne
jo aani kor brother mara bagde
(Instrumental break)
Aa dorangi duniyama rangin mijaj hamara
Julmo ki duniya me jugnu hai nam hamara
Hann hann hann
Par jav hoo ji pusi le ja samachar madse taja
Nay lekar ghumte taj sir par phir bhi hai ham raja
Havaj na jadba chiri nakhe aeva bhayo chhe mare hare…
Ekto tare aene mare bijaven thi matha bhare
Hoo lambi race ke he ghode janab ruke he ham nahi hare…
jung hoy ke jindagi tamara bhayu j tamne tare
Hooo danger dala matha mota chhi matha
Pharke gam ma amari jabari chhe gatha
Hann dikra harkhu khajo
nay to thay jaso dhud khata
Hann oli pa jungle thathde ne
oli pa brother mara bagde
(Instrumental break)
Hann rupye nathi rota
pan Bhadva nathi jota
Padbhera badle cheda ae ame nathi hota
Ooooo lakh he chahne vale
sab me he ham charchi
Hasti hoy ya basti humse hai parichit
Amari hamu vadta pela tu joyle je choghadiya
Lage se ti oro tamara vagi rya choghadiya
Ooo kand no kare koydi Market ma marikd
Havare post chade e sanje aavti hoy pending
Hann dangla thi no javay koy di baravatiya
Khatarana khel no khele khahuriya
Hann hann hann mout ne pan mat diye
Mara bhaiyo mard na phadiya
Hann suthi nakhse jo lay hala
Mara bhaiyo dajila daghiya
Han oli kor market thathde ne
Jo aani pa brother mara bagde